સુખ દુઃખનું મૂળ : વાણી - 2

  January 28, 2016

અગ્નિનો દાહ માણસના શરીરને બાળે છે પણ વાણીનો દાહ તો આત્માને બાળે છે... માટે પ્રેક્ટિકલ જીવનમાં કેવી વાણી બોલીએ તો સુખદાયી નીવડે ?? એ જોઈશું આ લેખાકૃતિમાં...
Read more

સુખ દુઃખનું મૂળ : વાણી - 1

  January 19, 2016

માનવ જીવનમાં જે વ્યવહાર થતા હોય છે તેનું એક માધ્યમ છે વાણી... વાણી જ સુખ આપે છે ને તે વાણી જ દુઃખ આપે છે. આવું કેવી રીતે ? તે જોઈએ અને મીઠી સુખદાયી વાણી કઈ રીતે બોલવી ?? તે શીખીએ આ પ્રસ્તુત લેખમાળા દ્વારા...
Read more

સુખ દુઃખનું મૂળ : વિચાર - 2

  January 12, 2016

એક Positive વિચાર જીવનમાં નિષ્ફળતાઓને મિટાવી સફળતાની સીડીરૂપ બની જાય છે... એક નૂતન જીવન બનાવી દે છે... કયા કયા અકલ્પનીય પરિણામો આવી શકે છે માત્ર એક Positive વિચારથી. એ પ્રસંગો આ લેખમાં પ્રસ્તુત છે... જે નિહાળી આપણા જીવનમાં કયા Positive વિચારો કરવા તે શીખીએ આ લેખાકૃતિ દ્વારા...
Read more

સુખ દુઃખનું મૂળ : વિચાર - 1

  January 5, 2016

સંસાર છે સુખ-દુઃખનો દરિયો... એક દિવસ સુખ તો બીજા દિવસે દુઃખ. સુખ અને દુઃખની ઘટમાળ ચાલુ જ રહેવાની છે... પણ પ્રશ્ન એ થાય કે સુખ અને દુઃખ ઉભા થવાનું કારણ શું છે ? ખરેખર સુખ અને દુઃખ એ માનવે ઉપજાવેલી વ્યાખ્યા જ છે. ત્યારે શું કરીએ તો... સુખમાં તો સુખી રહેવાય પણ જ્યારે દુઃખ આવે ત્યારે પણ સુખી જ રહેવાય... એવો સદાય સુખી રહેવાનો કોઈ ઉપાય ખરો ?? હા... તો ચાલો, જોઈએ આ લેખમાળામાં સુખ-દુઃખ આવવાનું કારણ ને તેને ટાળવાનો અદભુત ઉપાય કે જેથી તેને જીવનમાં અમલમાં મૂકી સદાય સુખી રહેવાય.
Read more