અંદરસિંહ ડાભી - બોરિયાવી ગામ

  January 5, 2017

વિષયમાંથી આસક્તિ તોડાવીને જીવોને ચોખ્ખા કરી મહાપ્રભુના ગમતા પાત્ર કરે તેને જ સત્પુરુષ કહેવાય. આવા જ દિવ્ય સત્પુરુષ, ગુરુવર્ય પ.પૂ. બાપજી છે. જેમણે અથાગ દાખડા કરી, અપાર કષ્ટો વેઠી વિષયમય વાતાવરણમાં ઉછરતી એ પ્રજાને પશુ જીવનમાંથી મુક્તજીવન તરફ લઈ જવા નેમ લીધી હોય તેવું લાગે છે. આ દિવ્યપુરુષના સંગે કંઈક પાત્રો દિવ્યજીવન જીવતા થયા છે. જેમાંથી અત્રે એક પાત્રની ઝાંખી કરીએ.
Read more

પંચમહાલ ની પરિવર્તન ગાથા - ૧ (ડાભી વિજયભાઈ)

  December 28, 2016

જ્યાં વન-ગિરિમાળાની હરિયાળી વચ્ચે પણ જેમનાં જીવન સાવ સૂકાં કાષ્ઠ સમા હતા, જ્યાં મનુષ્યો પણ પશુજીવન જીવતા એવી આદિવાસી પ્રજા ગુરુવર્ય પ.પૂ. બાપજીનો અલ્પ ઉપદેશ ગ્રહણ કરી નાસ્તિક મટી આસ્તિક બની જેનો એક જીવંત પુરાવો મેળવવા આવો એક ઉચ્ચકોટિના પાત્રનું દર્શન કરીએ.
Read more

પંચમહાલ ની પરિવર્તન ગાથા - ૧ (સના ભાઈ)

  December 26, 2016

જ્યાં જન્મતાં જ તાડ, મહુડા કે દેશી દારૂની ગળથૂથી અપાતી, ખોરાકની શોધમાં માંસાહારી બનેલ આદિવાસીઓના હાથ તીર-કામઠાંથી માસુમ પક્ષીઓનો શિકાર કરીને પોતાની જઠરાગ્નિ શમાવતા, અજ્ઞાન, અંધશ્રદ્ધા ને વહેમના ગાઢ અંધકાર યુગમાં સબળાતી એ પશુજીવન જીવતી પંચમહાલની આદિવાસી પ્રજાનું જીવનપરિવર્તન કરવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની કેવી કરૂણા વહી તેનાં દર્શન અત્રે એક પાત્રના જીવનપરિવર્તનની ઝાંખી દ્વારા કરીએ.
Read more

સુખ-દુઃખનું મૂળ - દૃષ્ટિકોણ-૨

  September 12, 2016

એક સિક્કાની બે બાજુ હોય છે. તેમ દૃષ્ટિકોણ પણ હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારનો હોય છે. હકારાત્મક દૃષ્ટિકોણ સુખદાયી છે. જેને કેળવવા સ્વજીવનમાં કેવા પગલાં લેવા ? ને સફળતાના શ્રેષ્ઠ શિખરો સર કરવા ? તે સુખ-દુ:ખનું મૂળ-‘દૃષ્ટિકોણ’માં આલેખાયેલું છે.
Read more

સુખ-દુઃખનું મૂળ - દૃષ્ટિકોણ-૧

  September 5, 2016

દરેક વ્યક્તિ રોજબરોજના જીવનમાં સંસર્ગમાં આવતી વસ્તુ, વ્યક્તિ, વાતાવરણ કે સ્થિતિ-પરિસ્થિતિનું સૂક્ષ્મ અવલોકન કરીને તેના પ્રત્યે દૃષ્ટિકોણ બાંધતી હોય છે. આ દૃષ્ટિકોણ સુખ-દુઃખનું મૂળ બનતો હોય છે. દૃષ્ટિકોણના પ્રકાર અને દૃષ્ટિકોણ બંધાવાના કારણો વિશે ‘સુખ-દુઃખનું મૂળ દૃષ્ટિકોણ’માં જોઈએ.
Read more

સુખ-દુઃખનું મૂળ - સ્વભાવ-3

  August 28, 2016

“સ્વભાવ-પ્રકૃતિ ટાળ્યા વિનાનું, સાધુજીવન નવ શોભે; સ્વભાવ-પ્રકૃતિ ટાળ્યા વિનાનું, ભક્તજીવન નવ શોભે.”
Read more

સુખ-દુઃખનું મૂળ - સ્વભાવ-૨

  August 19, 2016

સ્વભાવ એજ સુખ-દુઃખનું મૂળ છે. સુયોગ્ય સ્વભાવો જીવનમાં અજવાળુ પાથરે છે જ્યારે અયોગ્ય સ્વભાવો અન્યના ને પોતાના જીવનમાં અંધકાર બિછાવી દે છે તે અંગેની વિસ્તૃત જાણકારી ‘સુખ-દુઃખનું મૂળ સ્વભાવમાં’ કરીએ.
Read more

સુખ-દુઃખનું મૂળ - સ્વભાવ-૧

  August 12, 2016

સાંસારિક જીવનને ઉજ્જડ અરણ્ય કે માનવતા પૂર્ણ બગીચા સમાન બનાવવામાં બહુધા સ્વભાવ ભાગ ભજવે છે. દુઃખકર સ્વભાવથી સાંસરિક જીવનમાં દુઃખની વણઝાર ઊભી થાય ને સુખકર સ્વભાવથી જીવન આનંદમય બને છે. આથી કેવા સ્વભાવો રાખવા ? તો સુખકર જીવન નીવડે તેની અલ્પ ઝાંખી ‘સુખ-દુઃખનું મૂળ સ્વભાવ લેખમાં કરીએ.’
Read more

સુખ-દુઃખનું મૂળ - ગુણ-અવગુણ-૨

  August 5, 2016

ગુણગ્રાહક દ્રષ્ટિમાં કેવી અજબની તાકાત રહેલી છે. તેનાથી સ્વજીવનમાં કેવા ગુણોનું સિંચન થાય છે ? સ્વજીવનમાં કેવા લાભ થાય છે તેનું આલેખન સુખ-દુ:ખનું મૂળ : ‘ગુણ-અવગુણ’માં થયેલું છે.
Read more

સુખ-દુઃખનું મૂળ - ગુણ-અવગુણ-૧

  July 28, 2016

મૃગજળ સમાન જણાતા આ સંસારમાં દરેક વ્યક્તિને સુખ-દુ:ખનો અનુભવ પોતાના કે અન્યના ગુણ-અવગુણને આધારે થતો હોય છે. ગુણ-અવગુણ એ માત્ર દૃષ્ટિનો ભેદ છે. કેવી રીતે ? દોષદૃષ્ટિ થી કેવા પરિણામો સર્જાય ? અવગુણ ટાળી ગુણગ્રાહક બનવા શું કરવું તેની સુંદર છણાવટ સુખ-દુ:ખનું મૂળ : ગુણ-અવગુણ લેખમાં કરી છે.
Read more