Introduction
Spiritual & Cultural
History
Social
Medical
Tribal
Educational
In Pictures
 
   
     

English

આરોગ્ય વિષયક પ્રવૃત્તિ

 

       શ્રીજીબાપા મેડિકલ સેન્ટર અને શ્રીજીબાપા પેથોલોજી લેબોરેટરી જેવાં આયોજનો પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યાં છે.

       આદિવાસી વિસ્તાર પંચમહાલમાં, હરતુંફરતું દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું છે.

       આ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિના ભાગ રૂપે રક્તદાનનો કેમ્પ, દંતયજ્ઞ, નેત્રયજ્ઞ ભારત, યુ.કે. તેમજ યુ.એસ.એ.માં કરવામાં આવે છે.

       SMVSના યુવા કાર્યકરો સફાઈ અભિયાન દરમિયાન હોસ્પિટલની સફાઈ જેવી સેવા પણ નિભાવે છે. બાળકો, કિશોરો, યુવકો તથા મહિલાઓ પણ આ કાર્યમાં જોડાય છે.