🔴 LIVE Gurudev HDH Bapji Smruti Din | 28 Aug, 2021તા. ૨૮-૦૮-૨૦૨૧ ના રોજ ગુરુદેવ પ. પૂ.બાપજી ના સ્મૃતિદીન નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન નો LIVE લાભ સવારે 8:30 વાગ્યાથી રાત્રે 7:30 વાગ્યા સુધી મળશે, તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ રાત્રે ૮:૩૦ વાગ્યાથી મળશે.

Anadimukta Pithika Darshanam

Amrut Dhara - 54

ગુરુદેવ પ.પૂ.બાપજીના સ્મૃતિ દિન નિમિતે વિશેષ લાભ

  1. અનાદિમુક્ત પીઠીકાના દિવ્ય દર્શન કરવા માટે સ્વામિનારાયણ ધામથી નજીક અમદાવાદ, ગાંધીનગર, કલોલ, કડી રહેતા હરિભક્તોએ પરિવારસહિત અચૂક પધારવું.
  2. ગુરુદેવ પ.પૂ.બાપજીની અમૃતધારા-54 નામની અમૃતવાણીની એક સભાનો અવશ્ય લાભ લેવો. 
  3. ગુરુદેવ પ.પૂ.બાપજી સંગે દિવ્યાનુભુતિ ભાગ-1, 2 અને 3 ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રકરણનું વાંચન કરવું.
  4. ગુરુદેવ પ.પૂ.બાપજી દ્વિતીય સ્મૃતિ દિનની 28 ઓગસ્ટ 2021, શનિવારની સભાનો લાભઓછામાં ઓછા 5 સભ્યોને લેવડાવવો.
  5. ગુરુદેવ પ.પૂ.બાપજી પરિચય પુસ્તિકા પરથી ઓનલાઈન ક્વિઝ રાખવામાં આવશે. જેનો તમામ હરિભક્તોએ પોતાને અનુકુળ સમયે ઘરે બેઠા લાભ લેવો. (ક્વિઝ લિંક)
  6. દિવ્ય શાંતિપાઠનો લાભ.
  7. વાસણા મંદિરે ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય આસને શાંતિપાઠનો લાભ મળતો હોય છે. ગુરુદેવના સ્મૃતિદિન નિમિતે આખો દિવસે શાંતિપાઠ ચાલુ રહેશે. તો ખાસ સર્વે મુક્તોએ વ્યક્તિગત ઓછામાં ઓછા પાંચ શાંતિપાઠ પોતાના સેન્ટરમાં નોંધાવવા અને દિવ્ય શાંતિપાઠનો લાભ લેવો. 

HDH Bapji Mahimagaan

Vachanamrut Parayan