🔴 LIVE Gurudev HDH Bapji Smruti Din | 17 Aug, 2022તારીખ : ૧૭/૮/૨૦૨૨ને બુધવારન રોજ ગુરુદેવ પ.પૂ.બાપજી સ્મૃતિ દિન ઉપક્રમે તે જ દિવસે સવારે જ્ઞાન-ધ્યાનના સમયે એટલે કે સવારે ૭:૧૫ થી ૭:૪૫ દરમ્યાન નજીકના વિસ્તારના હરિભક્તોએ વાસણા રૂબરૂ શાંતિપાઠ કરવા જવું. તેમજ દેશ-વિદેશના અન્ય સમાજે ઓનલાઈન મંદિરે કે ઘરે બેઠાં શાંતિપાઠનો લાભ ફરજીયાત લેવો.

શાંતિપાઠ માટે તૈયારીની યાદી: આસન, વાટકી, ડીશ, ચમચી, પુષ્પ, પૂગીફળ(સોપારી), મહારાજની મૂર્તિ (અમીર પેઢીની મૂર્તિ ચાલે), નાનો બાજોટ

Anadimukta Pithika Darshanam

Gurudev P.P.Bapji Aasan

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદ

    "આધિ-વ્યાધિ-ઉપાધિ એમ ત્રિવિધ તાપથી પીડાતા સર્વેને સદાય સુખ શાંતિ આનંદ રહેશે અને શ્રીહરિની ઇચ્છાથી આવેલ દુ:ખોની નિવૃતિ થાય એવા દિવ્ય આશીર્વાદ હરહંમેશને માટે આ દિવ્ય સ્થાને શાંતિપાઠ કરાવનારને મહારાજ, બાપાશ્રી અને ગુરુદેવ પ.પૂ.બાપજીના મળતા રહેશે..."

વાસણા મંદિરે ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય આસને શાંતિપાઠનો લાભ મળતો હોય છે. ગુરુદેવના સ્મૃતિદિન નિમિતે આખો દિવસે શાંતિપાઠ ચાલુ રહેશે. તો ખાસ સર્વે મુક્તોએ વ્યક્તિગત ઓછામાં ઓછા પાંચ શાંતિપાઠ પોતાના સેન્ટરમાં નોંધાવવા અને દિવ્ય શાંતિપાઠનો લાભ લેવો. 

HDH Bapji Mahimagaan

Vachanamrut Parayan