પહેલગામ આતંકવાદી હુમલાના ભોગ બનનાર માટે પ્રાર્થના
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલ ઘાતકી આતંકવાદી હુમલામાં SMVS પરિવાર ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ. તેમના પરિવાર પ્રત્યે હ્રદયપૂર્વક સંવેદના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારને શ્રી હરિના ધામની પ્રાપ્તિ થાય અને મૂર્તિનું અવિચળ સુખ પ્રાપ્ત થાય અને તેમના પરિવારજનોને આવી પડેલ દુઃખદ ઘડી સહન કરવાનું બળ પ્રાપ્ત થાય, તેમજ આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા તમામ જલ્દીથી સાજા થાય તેવી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય ચરણોમાં પ્રાર્થના.