ધનુર્માસ એટલે ભગવાન ભજવાનો ઉત્તમ માસ. આ માસ દરમિયાન આપણા તમામ મંદિરોમાં સવારે સ્વમિનારાયણ મહામંત્રની ધૂન થતી હોય છે. આ વર્ષે ધનુર્માસનું આયોજન આ પ્રમાણે કરવામાં આવેલ છે, જેનો લાભ આપણને દરરોજ સંસ્થાના તમામ મંદિરોમાં મળશે.

     

કાર્યક્રમની રૂપરેખા

સવારે ૬:૦૦  થી ૬:૧૦  : મંગળાઆરતી તથા પદ

સવારે ૬:૧૦  થી ૬:૪૦  : ધ્યાન

સવારે ૬:૪૦  થી ૭:૦૦  : મહામંત્રની ધુન

સવારે ૭:૦૦  થી ૭:૧૫  : શણગાર આરતી તથા પદ

સવારે ૭:૧૫  થી ૭:૪૫  : જ્ઞાન-ધ્યાન ચિંતન

22 December 2024

Dhanurmas 2021-2022 | Slate Vanchan 1