અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં પીડિતોને હદયપૂર્વક શ્રદ્ધાંજલિ
અમદાવાદમાં થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનાથી આપણે સૌ શોકમગ્ન છીએ. જીવ ગુમાવનાર તમામ પીડિતો અને તેમના પરિવારજનો પ્રત્યે હદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ.
ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કે તેઓ જીવ ગુમાવનાર તમામનાં ચૈતન્યને શાશ્વત સુખ અને શાંતિની પ્રાપ્તિ કરાવે, ઘાયલ થયેલા તમામને જલ્દીથી સાજા કરે અને આ મુશ્કેલ ઘડીમાં સૌને ધૈર્ય, શાંતિ અને શક્તિ અર્પે.
Our Hearts are with Ahmedabad plane crash victims
We are deeply saddened by the tragic plane crash in Ahmedabad. Our heartfelt prayers and sympathies are with the victims, their families, and everyone impacted by this heartbreaking event. We humbly pray to Bhagwan Swaminarayan to grant strength, comfort, and peace to everyone during this incredibly difficult time.