સત્સંગ પરીક્ષા - 2022
મહિમા વર્ષ નિમિતે મુમુક્ષુતા તરફ આગળ વધવા ચાલો આપીએ સત્સંગ પરીક્ષા...
પરીક્ષા માધ્યમ  દેશમાં ઓફલાઈન અને વિદેશમાં ઓનલાઈન
પરીક્ષા પરીક્ષા તારીખ અભ્યાસક્રમ ગુણ સમય
કિશોર-યુવા સત્સંગ પરીક્ષા 24 જુલાઈ 
 2022,
 રવિવાર
(એકાદશી)
                            મુમુક્ષુતા-2 પુસ્તક 
                         
(પેજ નંબર : 13 થી 113)
 – ચેપ્ટર :- 2 - મુમુક્ષુતાનો પ્રારંભ :     પ્રાર્થના 
 – ચેપ્ટર :- 3 - મુમુક્ષુતાનો આધારસ્તંભ : વિચારશીલ જીવન
 – ચેપ્ટર :- 4 - દાસાનુદાસ થઈને રહીએ
 – ચેપ્ટર :- 5 - બહિર્મુખી મટી અંતર્મુખી બનીએ
100 ગુણ
 (MCQ 
 50 ગુણ)
2:30 કલાક
બાળ સત્સંગ પરીક્ષા 31 જુલાઈ 
 2022,
 રવિવાર
                           નિત્યનિયમ પુસ્તિકા 
 (નવમી આવૃત્તિ - પેજ નંબર : 7 થી 34)
50 ગુણ
 (MCQ 
 25 ગુણ)
1 કલાક
નોંધ : પેજ ઓછા હોવાથી બાળ તેમજ કિશોર-યુવા પરીક્ષામાં એસાઈનમેન્ટ કાર્યાલય દ્વારા આપવામાં નહિ આવે.

પરીક્ષા લાયકાત

  1. 15 વર્ષ સુધીના બાળકોએ બાળ સત્સંગ પરીક્ષા આપવાની રહેશે.
  2. 15 વર્ષથી ઉપરના મુક્તોએ કિશોર-યુવા સત્સંગ પરીક્ષા આપવાની રહેશે.

પરીક્ષા અંગેની અગત્યની સૂચનાઓ

  1. બાળ સત્સંગ પરીક્ષા તા. 31-07-2022ને રવિવારના રોજ બાળમંડળમાં બાળસભાના સમયમાં લેવાશે.
  2. કિશોર-યુવા સત્સંગ પરીક્ષા તા. 24-07-2022ને રવિવારના રોજ બપોરે 2 થી 4:30 દરમ્યાન પરીક્ષા સ્થળ પર લેવાશે.
  3. સત્સંગ પરીક્ષા દરેક વિભાગમાં લેખિતમાં રહેશે. જેના ઉત્તરો પ્રશ્નપત્રમાં જ લખવાના રહેશે.
  4. પરીક્ષાના ફોર્મ સંસ્થાના દરેક સેન્ટર તથા દિગ્વિજય મંડળની સભાઓમાં તા. 10-06-2022, શુક્રવાર સુધીમાં ભરાવવાના રહેશે.
  5. બંને પરીક્ષાની પુસ્તિકા સંસ્થાના તમામ બુકસ્ટોલ પરથી મળશે.