વ્હાલા ગુરુજીને રાજી કરવા, ચાલો આપીએ સત્સંગ પરીક્ષા... • કિશોર-યુવા સત્સંગ પરીક્ષા સમયગાળો 
  1. તા૦૭/૦૭/૨૦૨૪રવિવાર થી ૧૪/૦૭/૨૦૨૪રવિવાર 
 • (જે તે સેન્ટરની અઠવાડિક સભાના વાર મુજબ સભાના દિવસે જ આ પરીક્ષા લેવામાં આવશે.)

   

 • કિશોર-યુવા સત્સંગ પરીક્ષા અભ્યાસક્રમ 
  1. સત્સંગ પરીક્ષા પેમ્ફલેટ – 2024
 •  

 • અન્ય સૂચના
  1. અઠવાડિક સભામાં આવતા તમામ સભ્યો સત્સંગ પરીક્ષાનો લાભ લઈ શકે તે માટે આ વર્ષે સત્સંગ પરીક્ષા અઠવાડિક સભા દરમિયાન જ લેવામાં આવનાર છે.
  2. કિશોર-યુવા સત્સંગ પરીક્ષા ૪૦ ગુણની રાખવામાં આવેલ છે.
  3. પરીક્ષાનો સમયગાળો ૪૦ મિનિટનો રહેશે.
  4. સત્સંગ પરીક્ષા લેખિતમાં રહેશે જેના ઉત્તરો પ્રશ્નપત્રમાં જ લખવાના રહેશે.
  5. જે બાળમંડળના બાળકો તથા ABSના બાળકોને કિશોર-યુવા સત્સંગ પરીક્ષા આપવી હોય તો સ્વૈચ્છિકપણે આપી શકશે.
  6. સત્સંગની તેમજ વહીવટની સેવામાં જોડાયેલા તમામ સંચાલક-કાર્યકર મુક્તોએ પણ સત્સંગ પરીક્ષા ફરજીયાત આપવાની રહેશે.
  7. દેશની સત્સંગ પરીક્ષાની વધુ માહિતી માટે સેન્ટરની અઠવાડિક સભાના સંચાલકોનો સંપર્ક કરવાનો રહેશે.
  8. વિદેશની સત્સંગ પરીક્ષાની માહિતી જે તે દેશમાંથી આપવામાં આવશે. તે મુજબ પરીક્ષામાં ભાગ લેવાનો રહેશે.
 •  

 • કિશોર-યુવા સત્સંગ પરીક્ષા પેપર સ્ટાઈલ                                (સમય મર્યાદા : ૪૦ મિનિટ)

ક્રમ

પ્રશ્ન વિગત

ગુણ

પ્રશ્ન નં. : 1

થી 2પ્રશ્નો (MCQ)

20 ગુણ

પ્રશ્ન નં. : 2

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં જવાબ આપો.

10 ગુણ

પ્રશ્ન નં. : 3

પ્રાર્થનાની પંક્તિ પૂર્ણ કરો.

ગુણ

પ્રશ્ન નં. : 4

કીર્તનની પંક્તિ પૂર્ણ કરો.

ગુણ

 

કુલ ગુણ : 

૪૦ ગુણ