Publication

આપણી અમીર પેઢીના સમર્થ અ.મુ.સદ્ગુરુશ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીના ઋણમાંથી મુકત થવા તથા તેમનો અદ્ભુત મહિમા સમગ્ર સમાજ સમજી શકે તે માટે તેમના સમગ્ર જીવનનું આ પુસ્તિકામાં સંક્ષિપ્ત રીતે વર્ણન કરવાનો અલ્પ પ્રયાસ કરેલ છે. આ પુસ્તિકામાં સદ્ગુરુશ્રીના પ્રાગટ્ય થી અંર્તધ્યાન સુધીના તમામ કાર્યો તથા તેમની અદ્ભુત સામર્થી, પ્રતાપ અને અપરંપાર મહિમાનું વર્ણન કરેલું છે કે જેથી સમગ્ર સમાજ સદ્ગુરુશ્રીના મહિમાથી રસભીનો બની શકે.

આપણી અમીર પેઢીના સમર્થ અ.મુ.સદ્ગુરુશ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીના ઋણમાંથી મુકત થવા તથા તેમનો અદ્ભુત મહિમા સમગ્ર સમાજ સમજી શકે તે માટે તેમના સમગ્ર જીવનનું આ સીડીમાં વર્ણન કરવાનો અલ્પ પ્રયાસ કરેલ છે. આ સીડીમાં સદ્ગુરુશ્રી ઇશ્વરણચરણદાસજી સ્વામીના પ્રાગટ્ય થી અંર્તધ્યાન સુધીના તમામ કાર્યો તથા તેમની અપાર સામર્થી, પ્રતાપ અને અપરંપાર મહિમાનું વર્ણન કરેલું છે કે જેથી સમગ્ર સત્સંગ સમાજ સદ્ગુરુશ્રીના મહિમાથી રસભીનો બની શકે.