વચનામૃત પરિચય
સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ સમગ્ર ભરતખંડને તથા અનેક દેવ-મનુષ્યાદિકને મોક્ષદાન આપવા ઠેર ઠેર વિચરતા અને અનેક જીવોને પોતાની વાતોરૂપી અમૃતપાનથી સુખિયા કરતા
વચનામૃત મહિમા
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરીપણાનાં વિશિષ્ટ લક્ષણોમાંનું આ એક લક્ષણ છે કે, તેમણે પોતાની હયાતીમાં પોતાના શાસ્ત્રો રચ્યાં અને રચાવ્યાં છે.
વચનામૃત સાર
૧ લું : “ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી ને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.”
“ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતે જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.”
મનનીય વચનામૃત
ગઢડા પ્રથમ પ્રકરણ :- ૬, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૨૦, ૨૨, ૨૩, ૨૭, ૨૮, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૩૭, ૩૮, ૪૪, ૫૦, ૫૧, ૫૪, ૫૬, ૫૮, ૬૨, ૬૩, ૬૭, ૭૨, ૭૪, ૭૬.