Publication

આપણી અમીર પેઢીના સમર્થ અ.મુ.સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીના ઋણમાંથી મુકત થવા તથા તેમનો અદ્ભુત મહિમા સમગ્ર સમાજ સમજી શકે તે માટે તેમના સમગ્ર જીવનનું આ પુસ્તિકામાં સંક્ષિપ્ત રીતે વર્ણન કરવાનો અલ્પ પ્રયાસ કરેલ છે. આ પુસ્તિકામાં સદ્ગુરુશ્રીના પ્રાગટ્ય થી અંર્તધ્યાન સુધીના તમામ કાર્યો તથા તેમની અદ્ભુત સામર્થી, પ્રતાપ અને અપરંપાર મહિમાનું વર્ણન કરેલું છે કે જેથી સમગ્ર સમાજ સદ્ગુરુશ્રીના મહિમાથી રસભીનો બની શકે.