સભ્યતા-4

  November 28, 2018

સત્સંગ અને પારિવારિક જીવનમાં પ્રેમભર્યો વ્યવહાર કરવા સભ્યતા અતિ આવશ્યક છે. સત્સંગની જેમ પારિવારિક જીવનમાં પણ પરિવારના સભ્યો સાથે સભ્યતાભર્યો વ્યવહાર કરીએ તો જ સૌના વ્હાલા બની શકાય. સુગમતાથી પારિવારિક સંબંધો જળવાઈ રહે. માતાપિતા, વડીલો સાથે આદરભર્યો; સમોવડિયા સાથે મિત્રતાભર્યો અને સંતાનો સાથે પ્રેમભર્યો વ્યવહાર કરવો તે સભ્યતા છે.
Read more

સભ્યતા-3

  November 19, 2018

સત્સંગમાં આવીને આપણે કેવું વર્તન કરવું ? કેવી રીતે રહેવું ? તેનું આપણને જ્ઞાન તો છે. પરંતુ જ્ઞાન એ માત્ર જાણકારી છે જ્યારે સભ્યતા એ તેનું ફળ છે.
Read more

સભ્યતા-2

  November 12, 2018

સ્વયં શ્રીજીમહારાજ અને મોટાપુરુષો પરભાવના શિષ્ટાચારની સાથે સાથે અવરભાવમાં પણ સભ્યતાપૂર્ણ વર્તાવ કરવાની અનોખી કળા શીખવે છે.
Read more

સભ્યતા-1

  November 5, 2018

સભ્યતા એટલે શું ? ખરેખર જૂની-પુરાણી લાગતી સભ્યતા જ ખરી આધુનિકતા છે... સભ્યતા એ સરકાર, સંસ્થા કે કોઈ પણ વ્યવસાયિક કે વ્યવહારિક ક્ષેત્ર દ્વારા લાદવામાં આવેલા નિયમો નથી પણ સમૂહજીવનમાં પારસ્પરિક વ્યવહાર અને સંબંધો વિકસાવવા માનવીએ પોતે સ્વજીવનમાં નક્કી કરેલું યોગ્ય વર્તન છે.
Read more