એકતા - 2

  May 28, 2015

એકતા કરવાના સંકલ્પમાં અવરોધ અને આંધીરૂપ બને છે – અભાવ-અવગુણ-અમહિમા. અભાવ-અવગુણ-અમહિમારૂપી મહાદોષને કારણે અનેક ગુણ હોવા છતાં સામાન્ય કસર પણ બહુ મોટી દેખાતી હોય છે. આવી પરિસ્થિતિમાં સંપ-સુહૃદભાવ અને એકતાની ઘનિષ્ઠતા કેવી જોઈએ તે એક પરિવારના જીવંત પ્રસંગ દ્વારાજાણીએ.
Read more

એકતા - 1

  May 19, 2015

કારણ સત્સંગમાં સંપ-સુહૃદભાવ એ અવરભાવના શબ્દો છે જ્યારે એકતા એ તેનાથી ચડિયાતો પરભાવનો શબ્દ છે. આત્માની સાચી એકતા માટે નડતરરૂપ બાબત દેહદૃષ્ટિ છે. દેહદૃષ્ટિ ટાળી આત્માની સાચી એકતા કરવાથી કેવા ફાયદા થાય છે તે આવો જાણીએ આ લેખમાં.
Read more

રાજીપા સામે દૃષ્ટિ - 2

  May 12, 2015

ભક્તના જીવનનો શ્વાસ એકમાત્ર રાજીપો બની જાય તે ભક્તજીવનની ઉત્તમ દશા છે. તેના માટે કશું જ અઘરું નથી. રાજીપા સામે દૃષ્ટિ રાખવાથી થતા ફાયદા વિગતવાર મુદ્દાઓ સાથે સમજીએ આ લેખમાળા દ્વારા.
Read more

રાજીપા સામે દૃષ્ટિ - 1

  May 5, 2015

મહારાજ અને મોટાપુરુષનો રાજીપો વરસે છે ત્યાં સાધનકાળની સમાપ્તિ થાય છે. અવરભાવની મોટપ કે ગુણ પામ્યાનો એકમાત્ર ઉપાય છે મહારાજ અને મોટાપુરુષના રાજીપા સામે દૃષ્ટિ. રાજીપા સામે દૃષ્ટિ રાખીને વર્તનારાના જીવનમાં કેવું શૂન્યમાંથી સર્જન થયું છે તે નિહાળીએ આ લેખમાં.
Read more