દાસાનુદાસ થઈ રહીએ - 8

  May 31, 2021

‘મહાત્મ્ય અને ગરજ’ આ બંને તત્ત્વોથી દુનિયાની કોઈ પણ સિદ્ધિ હાંસલ કરી શકાય. જેનો પ્રયોગ આપણે દાસત્વભાવની દૃઢતા માટે કરીએ.
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 7

  May 24, 2021

ટેક્ નૉલૉજીના માધ્યમે દુનિયાની દરેક વસ્તુ ઘર બેઠા પ્રાપ્ત થાય છે પણ સદ્ગુણો પ્રાપ્ત કરવા શું કરવું ?? સદ્ગુણો પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ તિજોરી - ગરીબ સ્વભાવ.
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 6

  May 17, 2021

એક જ ગુરુના બે શિષ્ય... કલ્યાણકારી ગુણો પામવામાં ફેર... કારણ શું ? દાસત્વભાવ
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 5

  May 10, 2021

દાસ થવું છે, ગુરુજીના સંકલ્પમાં ભળવું છે પણ શું નડી જાય છે ? તો, અહંકાર... માન... માન કેવી રીતે નડે છે ? તે પ્રસ્તુત પ્રસંગો દ્વારા સમજીએ.
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 4

  May 3, 2021

જેમ પદવી મોટી તેમ દાસત્વભાવ વિશેષ.
Read more