સંપ એજ સુખ

  May 28, 2019

સં = સંતાનો માટે જાગૃત બનો પ = પહેલાનું ભૂલી જાવ એ = એકબીજાને સમજો જ = જવાબદારીને નિભાવો સુ = સુખ દુઃખમાં ભાગીદાર થાવ ખ = ખરા કર્તા મહારાજને જ સમજો.
Read more

જીવન પરિવર્તન

  May 19, 2019

વર્તનવાળી પ્રાર્થના ભૂખ્યા અને ગરજુની પ્રાર્થના જીવન પલટો જીવન પરિવર્તન
Read more

સાચા ભાવની પ્રાર્થના

  May 12, 2019

પ્રાર્થના એટલે આત્માનો પોકાર. ખરી પ્રાર્થના કોને કહેવાય ? શું ભગવાન પ્રાર્થના સાંભળે ? મુશ્કેલીમાં ઊગરવાનો ઉપાય - પ્રાર્થના.
Read more

પ્રાર્થના એક અમોધ શસ્ત્ર

  May 5, 2019

પ્રાર્થના એટલે અંતરનો પોકાર, સાચા ભાવથી મહારાજને કગરવું, વિનંતી કરવી, કાલાવાલા કરવા, ગદ્ગદ્ કંઠે વિનય વચને પ્રભુને રાજી કરવા, રીઝવવા. પ્રાર્થના એટલે પોતાની ભૂલોનો એકરાર અને હવે પછી નહ કરવાનો કરાર. પ્રાર્થના એટલે આત્માની સાચી ભૂખ અને ગરજ. પ્રાર્થના એટલે રાજી કર્યાનો સહેલામાં સહેલો ઊપાય. પ્રાર્થના એટલે નાધારાનો એક માત્ર આધાર. પ્રાર્થના એટલે કોઇપણ અશકય કાર્યને શકય કરતું અમોધ શસ્ત્ર. પ્રાર્થના એટલે ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન પ્રગતિ માર્ગ.
Read more