December 28, 2014
અવરભાવમાં રાજી થકા રહેવા, સાચી આત્મીયતા કરવા અને પરભાવમાં મૂર્તિસુખના ભોગી થવા ચારેય સ્વરૂપનું મહાત્મ્ય સમજવું ફરજિયાત છે. પ્રિ-પ્લાનિંગના સમાજમાં સૌનો કેવો મહિમા સમજવો ? તે જાણીશું આ લેખમાં.
December 19, 2014
સૌનો મહિમા સમજવાથી મહિમાસભર થવાય, ભર્યા થવાય જ્યારે અમહિમાથી ખાલી થતુ જવાય. માટે આવો આના મનનથી મહિમાસભર રહીએ અને અમહિમારૂપી ઝેરથી સાવધાન રહીએ.
અમહિમારૂપી ઝેરથી સાવધાન રહેવા કયાં વિચાર કરવા પડે ? અને એ વિચારથી શું ફાયદા થાય છે ? તે આવો નિહાળીએ આ લેખમાં.
December 12, 2014
જેમ ‘એઈડ્સ’ પીડાકારક રોગ છે એમ પૂર્વાગ્રહ પણ એવો પીડાકારક રોગ છે તેનાથી મુક્ત થવા અને હળવાફૂલ જેવા થવા માટેના કેટલાક ઉપાયો આ લેખમાં વિગતવાર જાણીશું અને તે નિવારવા પ્રયત્ન કરીશું.
December 5, 2014
પૂર્વાગ્રહ વ્યવહારિક અને આધ્યાત્મિકમાર્ગમાં અધોગતિ કરાવે છે. પરંતુ જો આ મુકવામાં આવે તો જીવન કેવું હર્યું ભર્યું થાય છે તે આવો અદભુત પ્રસંગ દ્વારા આ લેખમાં જાણીએ.