May 28, 2017
આપણા સૌનાય જીવનપ્રાણ બાપાશ્રી આપણને સૌને રીત શીખવે છે કે, “વ્યવહારને ગૌણ કરી ભગવાનને મુખ્ય કરો.” એ માટે આપણે આપણા રોજબરોજના જીવનમાં કેવી રીતે ધન કમાવવું તે શીખીએ આ લેખમાળા દ્વારા.
May 19, 2017
આપણા સૌનો એકમાત્ર અવરભાવનો ધ્યેય છે મહારાજ અને મોટાપુરુષની પ્રસન્નતા. તો આવો આ લેખમાળા દ્વારા આપણે મહારાજ અને મોટાપુરુષના રાજીપામાં રહીને અવરભાવના વ્યવહારો કેવી રીતે કરવા તે શીખીએ.
May 12, 2017
ગૃહસ્થાશ્રમી હરિભક્તે સત્સંગી તરીકે જગતના જીવની જેમ અર્થ-ઉપાર્જન પાછળ માત્ર પોતાનું જીવન વ્યતીત ન કરી દેવું. ધન જીવન જીવવા માટે છે; જીવન ધન માટે નથી કે આપણી આવડત, બુદ્ધિ, ચાતુર્યતા માત્ર તેની પાછળ જ ખર્ચી નાખવી ! એક સત્સંગી તરીકે ધન કેવી રીતે કમાવવું તે અંગે માર્ગદર્શન આપતાં પ.પૂ. સ્વામીશ્રીએ સમગ્ર સત્સંગ સમાજને ભલામણ કરી હતી કે,
May 5, 2017
‘જીવન જીવવા માટે ધન છે, ધન માટે જીવન નથી.’ આ ઉક્તિને ભૂલી જનારને ધન જીવન બની જાય છે. પછી તે માટે ગમે તે દાવ પર લગાવવા તૈયાર થઈ જાય છે. પણ એક સત્સંગી તરીકે આપણે મહારાજનો રાજીપો સાચવવા કેવી રીતે ધન કમાવવું તે અંગે પ.પૂ. સ્વામીશ્રીએ કરેલી અમૂલ્ય ભલામણો.