પંચમહાલ ની પરિવર્તન ગાથા - ૧ (ડાભી વિજયભાઈ)

  December 28, 2016

જ્યાં વન-ગિરિમાળાની હરિયાળી વચ્ચે પણ જેમનાં જીવન સાવ સૂકાં કાષ્ઠ સમા હતા, જ્યાં મનુષ્યો પણ પશુજીવન જીવતા એવી આદિવાસી પ્રજા ગુરુવર્ય પ.પૂ. બાપજીનો અલ્પ ઉપદેશ ગ્રહણ કરી નાસ્તિક મટી આસ્તિક બની જેનો એક જીવંત પુરાવો મેળવવા આવો એક ઉચ્ચકોટિના પાત્રનું દર્શન કરીએ.
Read more

પંચમહાલ ની પરિવર્તન ગાથા - ૧ (સના ભાઈ)

  December 26, 2016

જ્યાં જન્મતાં જ તાડ, મહુડા કે દેશી દારૂની ગળથૂથી અપાતી, ખોરાકની શોધમાં માંસાહારી બનેલ આદિવાસીઓના હાથ તીર-કામઠાંથી માસુમ પક્ષીઓનો શિકાર કરીને પોતાની જઠરાગ્નિ શમાવતા, અજ્ઞાન, અંધશ્રદ્ધા ને વહેમના ગાઢ અંધકાર યુગમાં સબળાતી એ પશુજીવન જીવતી પંચમહાલની આદિવાસી પ્રજાનું જીવનપરિવર્તન કરવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની કેવી કરૂણા વહી તેનાં દર્શન અત્રે એક પાત્રના જીવનપરિવર્તનની ઝાંખી દ્વારા કરીએ.
Read more