September 27, 2021
								વિષયમાંથી પ્રીતિ ટળી ગઈ  એટલે માઇનસમાંથી ઝિરો અવસ્થા. હવે ઝિરોમાંથી પ્લસ અવસ્થા પર કેવી રીતે જવું ?? 							
							
						September 20, 2021
								વિષયમાંથી પ્રીતિ ટાળવાના  કોઈ કાયમી ઉપાય ખરા... ??  હા, છે ને… આ માટે બે કાયમી ઉપાય છે, જે  વિષયાનંદી મટાડી બ્રહ્માનંદી કરે છે.							
							
						September 13, 2021
								દુનિયાના તમામ સુથાર, લુહાર, કડિયા  ભેગા થાય ને મંડે તોપણ મેરુ તુલ્ય વાસના તૂટે નહીં !  તે કેવી રીતે તૂટે ?? તો એના ત્રણ ઉપાય  અત્રે જોઈએ.							
							
						September 6, 2021
								અગ્નિનો ભડકો દેખાય  તેજસ્વી પણ અડવા જઈએ તો... ??  સાપ સ્પર્શથી સુંવાળો પણ નજીક જઈએ  તો...?? પતન જ છે તેમ.