યૌવન : સત્યપાલન સત્કાર્ય - 2

  September 28, 2015

શ્રીજીમહારાજનો સત્યપાલન અંગેનો અભિપ્રાય પૂર્વે સત્યપાલનના ગુણથી રાજીપાના ઉત્તમપાત્રોની શ્રૃંખલામાં સ્થાન પામનારા ભક્ત શિરોમણીઓની ગાથા તથા સત્યપાલનને વળગી રહેવાના ઉપાયો અંગે ‘યૌવન : સત્યપાલન સત્કાર્ય’ માં સુંદર આલેખન થયેલું છે.
Read more

યૌવન : સત્યપાલન સત્કાર્ય - 1

  September 19, 2015

સત્યપાલનથી શરૂઆતમાં કષ્ટો સહન કરવા પડે છે પરંતુ તેનો પ્રકાશ બહાર આવે ત્યારે કેવા સુખદ પરિણામો આવે છે ? સત્યપાલનનો મહિમા કેવો છે ? વર્તમાનયુગમાં યુવાનોમાં અસત્યનો આશરો કેવો ઘર કરી ગયો છે ? કેવા કારણોથી અસત્ય બોલાય છે ? તથા સત્યના આચરણથી કેવા મહાનપુરુષો થઈ ગયા ? તેનું સુંદર આલેખન ‘યૌવન : સત્યપાલન સત્કાર્ય’ માં કરેલ છે.
Read more

યૌવન : ગુરુ-શિષ્યનો આદ્યાંત સંબંધ - 2

  September 12, 2015

ગુરુ-શષ્યનો સંબંધ કેવો અલૌકિક ને નિઃસ્વાર્થી છે ? વળી, સાચા ગુરુના લક્ષણો કેવા હોય ?  તેને કેવી રીતે ઓળખી શકાય ? આપણે જીવનમાં કેવા કેવા ગુરુ કરીએ છીએ તેમજ આ બધામાંથી સાચા ગુરુ કોને કહેવાય તેની ખૂબજ સુંદર પ્રસ્તુતિ ‘યૌવન : ગુરુ-શિષ્યનો આદ્યંત સંબંધ’ માં કરવામાં આવી છે.
Read more

યૌવન : ગુરુ-શિષ્યનો આદ્યંત સંબંધ - 1

  September 5, 2015

શ્રેષ્ઠ ગુરુનો સંકલ્પ હોય જ કે, “મારે મારા શિષ્યને મારાથી સવાયો કરવો છે.” તો, ગુરુ શિષ્યનું ઘડતર કેવી રીતે કરે છે ? અવળી દિશાએ ચઢેલા શિષ્યને કેવી રીતે સાચી દિશા બક્ષે ચે ? કેવી રીતે પ્રભુનું ગમતું પાત્ર કરે છે ? તથા વર્તમાનકાળે એવા કોઈ સમર્થ ગુરુ છે ? એ અંગે ‘યૌવન : ગુરુ-શિષ્યનો આદ્યંત સંબંધ’ માં વિસ્તૃત માહિતી મેળવીએ.
Read more