September 28, 2020
“माटी का भेद निराला, किसको समझ नहि आया ।।”
‘દુનિયા આખી ધૂળનો જ વિકાર છે’ આટલી સમજણની દૃઢતા થઈ જાય તો મનોકલ્પિત સુખ-દુ:ખમાં સ્થિતપ્રજ્ઞ રહી શકાય…
September 21, 2020
આખું વર્ષ ખૂબ ભણ્યા છતાં દસમા ધોરણમાં બે વિષયમાં નાપાસ !! હજારો ટન અનાજની કલ્પનાએ આખું વર્ષ તનતોડ મહેનત કરી છતાં ખેતર ભેળાઈ ગયું !! બસ, આવું જ સંસારનું ચિત્ર છે.
September 14, 2020
ચોર્યાસી લાખ જાતની યોનિમાં જીવાત્માને મળતો મનુષ્યદેહ એ ઈશ્વરકૃપાની બહુ મોટી ભેટ કેમ ગણાય છે ? મનુષ્યદેહ એ મોક્ષ માર્ગનું માધ્યમ છે તેમાં સાંખ્યજ્ઞાનની આવશ્યકતા કેટલી ?
September 7, 2020
સંસારના અસલ સ્વરૂપને પારખવું છે ? પરિસ્થતિની ઝંઝાવાતોમાં સ્થિતપ્રજ્ઞ રહેવું છે ? તો સાંખ્યરૂપી આંતરચક્ષુને ખોલીએ.