July 28, 2019
શ્રી હરિએ મનુષ્યમાત્રમાં પ્રસરી ચૂકેલા અધર્મ, અજાતિ, અંધશ્રદ્ધા, વ્યભિચાર આદિ પ્રભાવને બદલવા તેમજ મનુષ્યમાત્રનાં દુઃખડાં કાપવા સ્વયં પોતે પધાર્યા. પોતાના પ્રાગટ્ય સાથે તેઓએ અગાઉથી વિશિષ્ટ આયોજન કર્યું હતું. મહાપ્રભુનું આ પૂર્વ આયોજન કેવું હતું ? પૂર્વ આયોજનમાં કેવાં પાત્રોને એમણે નિમિત્ત કર્યા ? તેનું સુંદર નિરૂપણ કરતું એક પ્રેરણા પરિમલ અહીં માણીશું...
July 19, 2019
21મી સદીની માનવ સમસ્યાનું એકમાત્ર ઓસડ 'વાંચન' છે. 'વાંચન'થી જીવનનો ઢાળ બદલાય છે, પણ વાંચન આપ કેવા પ્રકારનું કરો છો. આપનું વાંચન જેવું તેવો જ આપનો વિકાસ થશે. જીવન મૂલ્યને ઘડનાર સદ્વાંચન છે. સદ્વાંચનથી કેવા પરિવર્તનો થાય તેની અનુભૂતિ એટલે વાંચન : જેવું વાંચન તેવું ફળ આપનારું.
July 12, 2019
ઉન્નત જીવનનો પાયો વાચન છે
જીવનના સર્વોચ્ચ શિખરની પ્રાપ્તિ સ્થાન વાંચન
આધ્યાત્મિક વાંચનની મહત્તા
જીવનની અણમોલ મૂડી વાંચન
દિવ્યજીવનનું અમૃત - વાંચન
July 5, 2019
જીવનને આંટીઘૂંટીમાંથી બહાર લાવનાર સુંદર ઉપાય વાંચન
સમજણવાળુ જીવન જીવવા માટેનું પ્રેરક પરિબળ વાંચન છે
જીવન વ્યવહારની સફળતાની સીડી એટલે વાંચન
જીવન ઝંઝાવાતમાં ટકી રહેલા વાંચન ખૂબ ઉપયોગી છે
નિરાશાના વમળમાં એક આશાનું કિરણ વાંચન છે