February 28, 2015
અદૃશ્યમાન આગ એટલે ઈર્ષ્યા. આ ઈર્ષ્યાવૃત્તિની ચિનગારી વ્યક્તિના માનસમાં પ્રવેશતા જે જ્વાળા ફેલાય છે તે અગ્નિ કરતાં પણ વિરાટ સ્વરુપ ધારણ કરે છે.તે દૃષ્ટાંત દ્વારા જોઈએ આ લેખમાળામાં….
February 19, 2015
‘થયું છે ને થશે, મારા મહારાજની મરજીથી’ આ સમજણની દૃઢતા એ આધ્યાત્મિક માર્ગની સિદ્ધિ છે. આવો, સંપૂર્ણ મહારાજના કર્તાપણાનો સ્વીકાર કરી નિષ્કામ ભક્તિને વરેલા શ્રેષ્ઠ પાત્રનું દર્શન કરીએ. વળી, આવી સમજણથી કેવા કેવા ફાયદા થાય છે તે વિસ્તારથી સમજીએ આ લેખમાળા દ્વારા.
February 12, 2015
“દાસના દુશ્મન હરિ કદી હોય નહિ, જેમ કરશે તેમ સુખ જ થાશે.” આવો સવળો વિચાર હાથમાં આવી જાય તો જીવનની પ્રત્યેક પળ સુખરૂપ જ લાગે. આવો, આ વાતને સમજીએ આ લેખમાં.
February 5, 2015
આવો આ લેખમાં દેહના છેલ્લાં શ્વાસ સુધી મહારાજનું કર્તાપણું દૃઢ કરવા માટે અમલ કરવા યોગ્ય કેટલીક સમજણોને જાણીએ અને દૃઢ કરીએ.