February 24, 2020
કડકડતી ભૂખ લાગે ત્યારે સૂકો રોટલો પણ મીઠો મધુરો લાગે. જ્યારે વખાણની ભૂખ તો મનુષ્યમાત્રને સખત અને સતત રહેતી હોય છે. તેના માટે કેવા કેવા પ્રયત્નો થાય ?
February 17, 2020
દરેકની ભાવતી વસ્તુ જુદી જુદી હોય પણ એક વસ્તુ દરેકને બહુ ભાવે તે છે વખાણ. ત્યારે પણ સત્સંગમાં આવ્યા પછી વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ.
February 10, 2020
સંપૂર્ણ નિષ્કામ બનવા પંચવિષયમાંથી પ્રીતિ તોડવી ફરજિયાત છે તે જ રીતે સાંખ્યવિચારે કરીને લૌકિક સુખોને ખોટાં જાણવા પણ અતિ આવશ્યક છે તેથી જ શ્રીજીમહારાજે સાંખ્યવિચાર દૃઢ કરાવવાનો આગ્રહ સેવતા કહ્યું છે કે...
February 3, 2020
‘મહારાજ અને મોટાપુરુષને કેવળ નિષ્કામ ભક્ત જ વ્હાલા છે’ : આ અભિપ્રાય જાણ્યા પછી એક મુમુક્ષુ તરીકે સંપૂર્ણ નિષ્કામ બનવાની તત્પરતા જાગવી જોઈએ. સંપૂર્ણ નિષ્કામ બનવા હવે શું કરવું જોઈએ ? તે શ્રીજીમહારાજના જ અભિપ્રાયો દ્વારા જાણીએ.