November 18, 2019
સતત પ્રવૃત્તિશીલ જીવનમાં નિવૃત્તિ લઈ ભગવાનની ભજન-ભક્તિ કરવી ઘણી અઘરી છે પણ એવા કોઈક માધ્યમો દ્વારા ભગવાનમાં નિરંતર વૃત્તિ પરોવાયેલી રહે તે માધ્યમ એટલે જ આહ્ નિક
November 11, 2019
મહારાજે વ્યક્તિમાત્રને 24 કલાક આપ્યા છે તેમાં 8 કલાક દૈહિક ક્રિયા કરવા, 8 કલાક ઉપાર્જન તથા સામાજીક પ્રવૃતી કરવા અને બીજા આઠ કલાક ભગવાનની ભજન-ભક્તિ કરવા, તો તે આઠ કલાક દરમ્યાન શું કરવું ?
November 4, 2019
ભગવાનના ભક્તે નિત્યક્રમ પૂર્વક ભક્તિમય આહનિક કરવું. પણ આહનિક એટલે શું ? કેવી રીતે કરવું ક્યા માધ્યમો દ્વારા...
October 28, 2019
Eat, drink & be marry અર્થાત્ ખાઓ, પીઓ અને વિષય ભોગવો એ જગતના જીવોનો નિત્યક્રમ છે જ્યારે ભગવાનના ભક્તનો નિત્યક્રમ...
October 14, 2019
A man is known by the company he keeps, પણ સંગની ઓળખ કરવી કેવી રીતે ?
October 7, 2019
સમાજમાં જન્મેલા, સમાજમાં ઉછરેલા અને સમાજ વચ્ચેથી વિદાય લેનાર દરેક વ્યક્તિના જીવનમાં સમાજના પાત્રોનો સંગ મહત્ત્વની ભૂમિકા ભજવી જાય છે. કેવી રીતે....??
September 30, 2019
ધ્યેયસભર જીવન જીવવા ક્યા steps (પગલાઓ)ને અનુસરીસું ? તો સફળતાના શ્રેષ્ઠ શીખરો સુધી પહોંચાય ??
September 23, 2019
વિમાનચાલક વગર વિમાનની મુસાફરી અસંભવ છે તેમ ધ્યેયવિહોણા જીવનમાં પ્રગતિ શક્ય જ નથી. ધ્યેયનું આપણા જીવનમાં શું મૂલ્ય છે ??...જાણીએ.
September 16, 2019
મહારાજ અને મોટાપુરુષની ઉત્કૃષ્ટ ધ્યેયયુક્ત વિચારધારાઓ દ્વારા કેવુ ધ્યેયસભર જીવન કરાવવા ઇચ્છે છે ?