વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-8

  April 6, 2020

સુંદર મુગટ એ રાજાની શોભામાં, સુંદર રાચરચીલું ઘરની શોભામાં, સુંદર હાર એ સ્ત્રીની શોભામાં અભિવૃદ્ધિ કરે છે તેમ મુમુક્ષુનું જીવન દિવ્ય ગુણોથી મઘમઘે છે પણ દિવ્ય ગુણોનો આવિર્ભાવ થાય કેવી રીતે !!!
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-7

  March 30, 2020

“સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત.” સંત કહેતાં સત્પુરુષ એ ‘મા’ છે. છતાં માના પાત્રનો અસ્વીકાર કરી જીવ એમની રોકટોક થતા કેવો વર્તાવ કરે છે ???
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-6

  March 23, 2020

અનાદિકાળના જીવ સાથે જડાયેલા સ્વભાવો ટાળવા છે ? તો શ્રીજીમહારાજનાં અમૃત વચનો દ્વારા રોકટોક-વઢવારૂપી ઉપાય મેળવીએ અને અજમાવીએ.
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-૫

  March 16, 2020

શ્રીજીમહારાજ સંતોનું ઘડતર કરવામાં લગારેય કસર ચલાવી ન લેતા. તરત રોકતા, ટોકતા ને વઢતા. એટલું જ નહિ, ક્યારેક વગર વાંકે પણ વઢતા. સંતોએ શ્રીજીમહારાજની રોકણી-ટોકણીના પ્રખર પ્રહારોને સહ્યા હતા. તેથી તેમની સાધુતાના ઓજસથી ભલભલા માંધાતાઓ ઝૂકી જતા. તો આવો સમજીએ રોકણી-ટોકણીની મહત્તા.
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-૪

  March 9, 2020

મોટાપુરુષોનું જીવન એ મુમુક્ષુ માટે પથદર્શક છે ત્યારે મોટાપુરુષો એ પણ અવરભાવમાં વખાણથી દૂર રહી રોકટોક જ ગમાડી છે.
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-૩

  March 2, 2020

‘માન વિના ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં.’ શ્રીહરિના મુખકમળમાંથી નિસૃત ઉપરોક્ત વચનો સનાતન હકીકત છે.
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-૨

  February 24, 2020

કડકડતી ભૂખ લાગે ત્યારે સૂકો રોટલો પણ મીઠો મધુરો લાગે. જ્યારે વખાણની ભૂખ તો મનુષ્યમાત્રને સખત અને સતત રહેતી હોય છે. તેના માટે કેવા કેવા પ્રયત્નો થાય ?
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-૧

  February 17, 2020

દરેકની ભાવતી વસ્તુ જુદી જુદી હોય પણ એક વસ્તુ દરેકને બહુ ભાવે તે છે વખાણ. ત્યારે પણ સત્સંગમાં આવ્યા પછી વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 12

  February 10, 2020

સંપૂર્ણ નિષ્કામ બનવા પંચવિષયમાંથી પ્રીતિ તોડવી ફરજિયાત છે તે જ રીતે સાંખ્યવિચારે કરીને લૌકિક સુખોને ખોટાં જાણવા પણ અતિ આવશ્યક છે તેથી જ શ્રીજીમહારાજે સાંખ્યવિચાર દૃઢ કરાવવાનો આગ્રહ સેવતા કહ્યું છે કે...
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 11

  February 3, 2020

‘મહારાજ અને મોટાપુરુષને કેવળ નિષ્કામ ભક્ત જ વ્હાલા છે’ : આ અભિપ્રાય જાણ્યા પછી એક મુમુક્ષુ તરીકે સંપૂર્ણ નિષ્કામ બનવાની તત્પરતા જાગવી જોઈએ. સંપૂર્ણ નિષ્કામ બનવા હવે શું કરવું જોઈએ ? તે શ્રીજીમહારાજના જ અભિપ્રાયો દ્વારા જાણીએ.
Read more