August 24, 2020
અનાદિમુક્તની સ્થિતિ શ્રીજીમહારાજના દિવ્ય સુખને પામવાનું ઉત્તમ પદ છે, તે લટકે વર્તવાથી અગાઉના લેખમાં ચાર રિઝલ્ટ જોયા હવે આગળ જોઈએ.
August 17, 2020
દેહભાવ ટાળવો છે ? મૂર્તિ સાથે અતિશે પ્રીતિ કરવી છે ? જો હા... તો તેનો એકમાત્ર ઉપાય
છે : અનાદિમુક્તની લટકે વર્તવું. અનાદિમુક્તની લટકે વર્તવાથી કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે ??
August 10, 2020
અનાદિમુક્તની સ્થિતિની વાત એ કહેતાકહેતી નથી પણ સ્વયં નંદસંતોએ તથા બાપાશ્રી, સદ્ગુરુઓએ પ્રવર્તાવેલી સ્થિતિ છે. તો આવો, એ પ્રમાણોને માણી એની દૃઢતા તરફ આગળ વધીએ.
August 3, 2020
દેહ-આત્માની વિક્તિ સમજ્યાનું ફળ શું ? તો, અનાદિમુક્તની પંક્તિમાં ભળવા પણ તે પહેલાં અનાદિમુક્તની લટક સમજીએ.
July 27, 2020
કાગળિયું અને ચલણી નોટોના તમામ ગુણધર્મો સરખા હોવા છતાં બંનેની કિંમતમાં આસમાન-જમીનનો ફેર કેમ ? તો, સામાન્ય કાગળ રિઝર્વ બેંકમાંથી પસાર થયેલું છે તેની કિંમત વધી ગઈ આ સંદર્ભે
July 20, 2020
અહીં બેઠા થકા સ્વર્ગના સુખની કલ્પના થાય પણ અનુભૂતિ થાય ? ના. તે માટે તો સ્વર્ગને લાયક થવું પડે તેમ મૂર્તિસુખ મેળવવા મૂર્તિરૂપ પાત્ર થવું પડે. તે માટે જરૂરી છે દેહ-આત્માની વિક્તિ...
July 13, 2020
વિમાનને ઉડાણ ભરવા રન વે પર દોડવું ફરજિયાત છે પણ રન વે પર દોડવાથી એક કિલોમીટરનું અંતર પણ ન કપાય તેમ... આપણે દેહ-આત્માની વિક્તિ સમજી પછી બેસી રહેવાનું નથી. સ્વજીવનમાં દૃઢાવ માટે તે પ્રમાણે કરવાનું છે.
July 6, 2020
“કામાદિક શત્રુ છે બળિયા, છોટા મોટા દેવો ડરીયા.”
કામાદિક અજેય શત્રુને ટાળવાનો એક જ ઉપાય છે. દેહ આત્માની વિક્તિ રાખવી.
June 29, 2020
જીવનપર્યંત મહારાજને રાજી કરવા અનંત સાધનો કર્યાં, ધાર્મિક્તાસભર કર્યાં, પણ આધ્યાત્મિકતા વગર ધાર્મિકતા પાંગળી છે. તેને સાર્થક કરવા તેમજ ભયરહિત આનંદમાં જીવન જીવવા માટે દેહ-આત્માની વિક્તિ સમજવી એ ફરજિયાત છે.
June 22, 2020
સુખ-દુઃખ આ બે ભગવાને આપેલી ભેટ નથી. માણસના મનની ફેક્ટરીની પેદાશ છે. તેનાથી પર થવું છે ?