January 11, 2021
હેતુની સ્પષ્ટતા એ સિદ્ધિ પામ્યાનું પ્રથમ સોપાન છે. તેમ સત્સંગમાં આવ્યા પછી સત્સંગ શાના માટે ? તેની સ્પષ્ટતા જ સત્સંગની પૂર્ણાહૂતિ સુધી પહોંચાડશે.
January 4, 2021
સાંખ્યજ્ઞાનની મહત્તા જાણ્યા બાદ મુમુક્ષુની વિચારધારા કેવી હોય તે માટે
December 28, 2020
ખાવું, ખાડો ને ખાટલો અર્થાત્ (જમવું, દિશાએ જવું અને ઊંઘ) આ ત્રણ સિવાય બધું ફેલ છે અને આ ફેલને પુષ્ટિ આપનાર સાધન છે – દૃવ્ય. તો સાંખ્ય દૃઢ કરવા...
December 21, 2020
કોરોના મહામારીને લીધે લોકડાઉનના સમયમાં પણ ઘરમાં રહેવું ત્રાસરૂપ હતું પણ જેમને મૂર્તિમાં વિહરવું હોય, તે માટે સાંખ્ય દૃઢ કરવું હોય તેને...
December 14, 2020
“અરે કવિરાજ, બારી ખોલતાં જ સુંદર બગીચાને નિહાળી શકાય તો શા માટે બારી બંધ રાખો છો ?” “કારણ કે મહીં બગીચો ખીલી ગયો છે તેથી બહારના બગીચાને જોવાની જરૂર નથી.” એમ સાંખ્યરૂપી બગીચાને ખીલવવા આવો બનીએ...
December 7, 2020
મનુષ્ય બુદ્ધિજીવી છે. જીવનનાં દરેક પગથિયાં પરિણામ અને પરિમાણના વિચારથી ભરે છે તો અધ્યાત્મ માર્ગે સાંખ્ય દૃઢ કરવા આવો કરીએ...
November 30, 2020
‘હું કોણ છું ?’ આ પ્રશ્ન અદ્યાપિ સુષુપ્ત અવસ્થામાં જ પડેલો છે. તે પ્રશ્નનો જવાબ મળે તો સાંખ્ય આપોઆપ દૃઢ થાય, માટે સાંખ્ય દૃઢ કરવા આવો કરીએ...
November 23, 2020
એક કવિને એક ચોમાસાની ખૂરનું વાતાવરણને માણતા વિચાર ઝબક્યો, “અરે, આ સૃષ્ટિ તો એમની એમ રહેશે પણ તેને જોવા માટે હું નહિ હોઉં.” આ વિચારથી હ્દ યમાં ભયથી કંપારી છૂટી. કારણ, સાંખ્યનો અભાવ. તે માટે આવો કરીએ...
November 16, 2020
સંસારનું સુખ એ મૃગજળ સમાન આભાષી છે, મલોખાના માળા જેવું ક્ષણિક છે. પત્તાના મહેલ જેવું નશ્વર છે. આ નાશંવતપણાનો વિચાર કેવી રીતે કરવો ?
November 9, 2020
શું આપણે વાસના મુક્ત જીવન જીવવું છે ? શું આપણે સાંસારિક સુખ-દુ:ખમાં સંતુલન જાળવી આગળ વધવું છે ? તો તેનો એક જ ઉપાય છે - સાંખ્યજ્ઞાન. તે સાંખ્યજ્ઞાન કેવી રીતે દૃઢ થાય ??