દાસાનુદાસ થઈ રહીએ - 9

  June 7, 2021

વ્યક્તિની કિંમતનું માપદંડ કોડી, રૂપિયા, ચાંદી, સોનાથી કઈ રીતે કાઢવું ?? તો, સહનશીલતા એ વ્યક્તિની કિંમતનું માપદંડ છે.
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 8

  May 31, 2021

‘મહાત્મ્ય અને ગરજ’ આ બંને તત્ત્વોથી દુનિયાની કોઈ પણ સિદ્ધિ હાંસલ કરી શકાય. જેનો પ્રયોગ આપણે દાસત્વભાવની દૃઢતા માટે કરીએ.
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 7

  May 24, 2021

ટેક્ નૉલૉજીના માધ્યમે દુનિયાની દરેક વસ્તુ ઘર બેઠા પ્રાપ્ત થાય છે પણ સદ્ગુણો પ્રાપ્ત કરવા શું કરવું ?? સદ્ગુણો પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ તિજોરી - ગરીબ સ્વભાવ.
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 6

  May 17, 2021

એક જ ગુરુના બે શિષ્ય... કલ્યાણકારી ગુણો પામવામાં ફેર... કારણ શું ? દાસત્વભાવ
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 5

  May 10, 2021

દાસ થવું છે, ગુરુજીના સંકલ્પમાં ભળવું છે પણ શું નડી જાય છે ? તો, અહંકાર... માન... માન કેવી રીતે નડે છે ? તે પ્રસ્તુત પ્રસંગો દ્વારા સમજીએ.
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 4

  May 3, 2021

જેમ પદવી મોટી તેમ દાસત્વભાવ વિશેષ.
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 3

  April 26, 2021

દાસત્વભાવ એ સત્સંગમાં સુખના દરવાજારૂપ છે, પાત્રતા કેળવવા પાયારૂપ છે, સિદ્ધિની શરૂઆત છે, મુમુક્ષુતાનાં મંડાણ છે, સ્થિતિનાં સોપાન છે, આંતર સમૃદ્ધિનો સાગર છે. માટે સત્સંગમાં આવ્યા પછી જેટલી વહેલી મુમુક્ષુતા પ્રગટાવવી હોય તેટલો સત્વરે દાસભાવ કેળવવો જ પડે.
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 2

  April 19, 2021

મહારાજ અને મોટાપુરુષને સરળતાથી રાજી કરવાની ગુરુચાવી એટલે...
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 1

  April 12, 2021

“મનુષ્યમાત્રને મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટાઈ મળે નહીં.” શ્રીહરિના દિવ્ય વચનને હૈયે ધરી દાસત્વભાવનું મહત્ત્વ સમજીએ. 
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 12

  March 29, 2021

સકામ મટી નિષ્કામ થઈએ, વાંચન કર્યા બાદ મુમુક્ષુની અંતરની વ્યથાને મહારાજની મરજીમાં ભળવાની કેવી તૈયારી હોય તે માણીએ.
Read more