August 16, 2021
“વિષયાનંદી મટી બ્રહ્માનંદી થવા માટેનાં વચ્ચેનાં પગથિયાં ક્યાં ? સેવા, ભજન-ભક્તિ...”
August 9, 2021
“વિષયાનંદી જક્ત હૈ, ભજનાનંદી ભક્ત ઔર બ્રહ્માનંદી મુક્ત હૈ.” આ કેટેગરી પડી કેવી રીતે ?
August 2, 2021
જે વસ્તુ કે ક્રિયા વારંવાર ભોગવાય કે થાય તો અમુક સમય માટે તુષ્ટિગુણ વર્તે પણ અનાદિકાળની જીવને વળગેલી વાસના ભોગવવાથી તેની અતૃપ્તિ જ વર્તે છે.
July 26, 2021
21મી સદીનો માનવી પોતાના વડીલોની કોઈ બાબતમાં અનુકરણ કરતો નથી પણ વાસનામય રહેવાનો સ્વભાવ છોડતો નથી.
July 19, 2021
શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિના સુખભોક્તા થવા માટે અવરભાવના વિષયસુખથી પાછા વળવું ફરજિયાત છે કેમ ?
July 12, 2021
ભૌતિક સુખ-અભૌતિક સુખ, લૌકિક સુખ-અલૌકિક સુખ આ બંને સુખમાં ફેર શું છે ???
July 5, 2021
આ દુનિયાની દરેક વ્યક્તિ સુખપ્રાપ્તિને ઝંખતી હોય છે. પણ પરમ સાર અને પરમ સુખદાયક શું છે આ બ્રહ્માંડમાં ??
June 28, 2021
મુમુક્ષુતાના માર્ગે આગળ વધતા મુમુક્ષુને સ્વજીવનમાં દાસભાવ દૃઢ કરવા કેવો વિચાર-વિમર્શ કરવો જોઈએ તેની દિશા દ્વારા...
June 21, 2021
દાસ થવું, દાસાનુદાસ થવું પરંતુ શાના માટે ? તો, ખરા દાસ કહેતાં અનાદિમુક્તની સ્થિતિ પામવા માટે
June 14, 2021
‘દૃષ્ટિ બદલો અને સુખ માણો’ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના સૂત્રને સ્વજીવનમાં લક્ષ્યાર્થ કરવા આવો...