October 25, 2021
શ્રીજીમહારાજનું મહાત્મ્ય સમજાય તો કેવો કેફ અને આનંદ વર્તે ??
October 18, 2021
જમીનમાં રહેલું પાણી ઝાડને લીલું રાખે છે તેમ સત્સંગને લીલો રાખવાનું કોઈ તત્ત્વ હોય તો એ છે મહાત્મ્ય.
October 11, 2021
બ્રહ્માનંદી થવા મુમુક્ષુ સાધકનું આંતરમંથન કેવું હોય ? મુમુક્ષુતા કેળવવા પોતાની જાત સાથે વિચાર-વિમર્શ કરીએ.
October 4, 2021
બાપાશ્રીના આગ્રહ મુજબ જ્ઞાન ને ધ્યાનના સાગર ગર્જવાથી બ્રહ્માનંદી થઈ શકાય. આ માટે આપણે ચોથો ઉપાય વિસ્તારથી જોઈએ.
September 27, 2021
વિષયમાંથી પ્રીતિ ટળી ગઈ એટલે માઇનસમાંથી ઝિરો અવસ્થા. હવે ઝિરોમાંથી પ્લસ અવસ્થા પર કેવી રીતે જવું ??
September 20, 2021
વિષયમાંથી પ્રીતિ ટાળવાના કોઈ કાયમી ઉપાય ખરા... ?? હા, છે ને… આ માટે બે કાયમી ઉપાય છે, જે વિષયાનંદી મટાડી બ્રહ્માનંદી કરે છે.
September 13, 2021
દુનિયાના તમામ સુથાર, લુહાર, કડિયા ભેગા થાય ને મંડે તોપણ મેરુ તુલ્ય વાસના તૂટે નહીં ! તે કેવી રીતે તૂટે ?? તો એના ત્રણ ઉપાય અત્રે જોઈએ.
September 6, 2021
અગ્નિનો ભડકો દેખાય તેજસ્વી પણ અડવા જઈએ તો... ?? સાપ સ્પર્શથી સુંવાળો પણ નજીક જઈએ તો...?? પતન જ છે તેમ.
August 30, 2021
વિષયને દુઃખરૂપ ને દોષરૂપ જાણવા છતાં વિષયમાંથી પ્રીતિ ટળતી નથી તેના કોઈ ઉપાય છે ???
August 23, 2021
વિષયાનંદી મટવા સેવા અને ભજનભક્તિના આધાર કરતાં બીજા કોઈ શ્રેષ્ઠ આધાર છે ?