July 12, 2015
વિચારેયુક્ત જીવન એ શ્રેષ્ઠ જીવન છે. જેનાથી મૂર્તિસુખના માર્ગે ઝડપથી આગળ વધી શકાય પરંતુ કેવા પ્રકારના વિચારો કરીએ તે વિચારેયુક્ત જીવન કહેવાય તથા કેવા પ્રકારના વિચારો આપણને મુક્તભાવ પમાડવા માટે મદદરૂપ થાય તે સમજીએ અને લક્ષ્યાર્થ કરીએ.
July 5, 2015
પ્રત્યેક જીવ-પ્રાણીમાત્ર જીવન તો જીવે જ છે પરંતુ તે પોતાના જીવનની કોઈક સાચી દિશા નક્કી નથી કરી શકતો. પરિણામ સ્વરૂપે ચાર પ્રકારે જીવન જીવાતા હોય છે પશુજીવન, મનુષ્ય જીવન, ભક્તજીવન અને મુક્તજીવન. ભક્તજીવન અને મુક્તજીવન એટલે આધ્યાત્મિક જીવન. આ આધ્યાત્મિક જીવનમાં પણ ઘણા ભેદ જોવા મળે છે; જેને જાણી શ્રેષ્ઠતા તરફ પ્રયાણ કરીએ.
June 28, 2015
અનાદિમુક્ત કર્યા પછી વિચારે કરીને મારું-તારું, સારું-નરસું, સુખ-દુ:ખ જેવા અવરભાવના દ્વંદ્વોથી પર થવાના અને પરભાવની દૃષ્ટિ કેળવવાથી થતા ફાયદાને જાણીએ આ લેખના માધ્યમથી...
June 19, 2015
સંતો-ભક્તોને વિષે પરભાવની દૃષ્ટિ કેળવવાની અદભુત રીતો મહારાજ અને મોટાપુરુષે બતાવી છે તે આ લેખમાળા દ્વારા જાણીએ.
June 12, 2015
જે ચર્મચક્ષુએઅનુભવાય, દેખાય અને સમજાય તેનું વાસ્તવિક દર્શન એટલે જ પરભાવની દૃષ્ટિ. કારણ સત્સંગી તરીકે આપણે વ્યક્તિમાંથી કેવી પરભાવની દૃષ્ટિ કેળવવી તે આ લેખના માધ્યમથી શીખીએ.
May 12, 2015
ભક્તના જીવનનો શ્વાસ એકમાત્ર રાજીપો બની જાય તે ભક્તજીવનની ઉત્તમ દશા છે. તેના માટે કશું જ અઘરું નથી. રાજીપા સામે દૃષ્ટિ રાખવાથી થતા ફાયદા વિગતવાર મુદ્દાઓ સાથે સમજીએ આ લેખમાળા દ્વારા.
May 5, 2015
મહારાજ અને મોટાપુરુષનો રાજીપો વરસે છે ત્યાં સાધનકાળની સમાપ્તિ થાય છે. અવરભાવની મોટપ કે ગુણ પામ્યાનો એકમાત્ર ઉપાય છે મહારાજ અને મોટાપુરુષના રાજીપા સામે દૃષ્ટિ. રાજીપા સામે દૃષ્ટિ રાખીને વર્તનારાના જીવનમાં કેવું શૂન્યમાંથી સર્જન થયું છે તે નિહાળીએ આ લેખમાં.