હેવા-સ્વભાવ ઓળખવા અને ટાળવા - 3

  April 28, 2015

સ્વભાવ ટાળવા માટેની કેટલીકઉપાયરૂપ મહત્વની બાબતોને આ લેખમાં જાણીએ તેને ચરિતાર્થ કરવા માટે યત્નશીલ બનીએ.
Read more

હેવા-સ્વભાવ ઓળખવા અને ટાળવા - 2

  April 19, 2015

માનવના અનેકવિધ સ્વભાવો રંગબેરંગી સ્વરૂપમાં રોજ દેખો દેતા હોય છે અને તે સ્વભાવ મનુષ્યના ક્લેશ-કંકાસનું કારણ બને છે. આ સ્વભાવો વિષે વિગતવાર જાણીએ આ લેખના માધ્યમ દ્વારા.
Read more

હેવા-સ્વભાવ ઓળખવા અને ટાળવા - 1

  April 12, 2015

મનુષ્ય એ સ્વભાવયુક્ત પ્રાણી છે. આંતરિક તેમજ બાહ્યિક સ્વભાવો વિષે જાણીએ અને ધાર્યું કર્યાનો સ્વભાવ મહારાજ અને મોટાપુરુષ આગળ પણ નડે, તે આવો જાણીએ આ લેખ દ્વારા.
Read more

જવાબદારીની સભાનતા - 3

  April 5, 2015

રાજીપો અને સફળતાનું મૂળ જવાબદારીની સભાનતા ઉપર રહેલું છે. ગમે તે સંજોગમાં જવાબદારીપૂર્ણ કરવા ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરવાથી કેવો રાજીપો થાય છે તે દૃષ્ટાંત દ્વારા વિસ્તારથી સમજીએ આ લેખમાળા દ્વારા.
Read more

જવાબદારીની સભાનતા - 2

  March 28, 2015

રસપૂર્વક જવાબદારી નિભાવવા જીવનમાં દૃઢ કરવા જેવા બીજા કેટલાક અંગો વિષે આ લેખમાં જાણીએ અને સ્વજીવનમાં દૃઢ કરીએ.
Read more

જવાબદારીની સભાનતા - 1

  March 19, 2015

વ્યવહારિક કે આધ્યાત્મિક ક્ષેત્રે જીવનમાં જવાબદારીનું અંગ વિશેષ હોય તેટલું કાર્ય વ્યવસ્થિત અને સુયોગ્ય રીતે પૂર્ણ થાય છે. રસપૂર્વક જવાબદારી નિભાવવી એ આદર્શ વ્યક્તિત્વનું પ્રતીક છે. રસપૂર્વક જવાબદારી નિભાવવા જીવનમાં દૃઢ કરવા જેવા ફરજિયાત ચાર અંગ પૈકી પ્લાનિંગ વિષે આવો જાણીએ આ લેખ દ્વારા.
Read more

ઈર્ષ્યાવૃત્તિને ઓળખવી અને છોડવી - 3

  March 12, 2015

ઈર્ષ્યા કોની અને કેવી કરવી તે શ્રીજીમહારાજના અભિપ્રાય દ્વારા જાણીએ, ઈર્ષ્યાવૃત્તિની ઓળખ મેળવીએ અને તેને છોડવાના ઉપાય પણ આ લેખમાં જાણીએ.
Read more

ઈર્ષ્યાવૃત્તિને ઓળખવી અને છોડવી - 2

  March 5, 2015

ઈર્ષ્યાવૃત્તિને પરિણામે એક દોરે જોડાયેલા પરિવાર વેર-વિખેર થઈ જાય છે ને સંબંધો ફાટફૂટથી લઈ દુશ્મનાવટ સુધી કેટલી હદે લઈ જાય છે તે જાણીએ આ લેખમાં.
Read more

ઈર્ષ્યાવૃત્તિને ઓળખવી અને છોડવી - 1

  February 28, 2015

અદૃશ્યમાન આગ એટલે ઈર્ષ્યા. આ ઈર્ષ્યાવૃત્તિની ચિનગારી વ્યક્તિના માનસમાં પ્રવેશતા જે જ્વાળા ફેલાય છે તે અગ્નિ કરતાં પણ વિરાટ સ્વરુપ ધારણ કરે છે.તે દૃષ્ટાંત દ્વારા જોઈએ આ લેખમાળામાં….
Read more

થયું છે ને થશે, મારા મહારાજની મરજીથી - 3

  February 19, 2015

‘થયું છે ને થશે, મારા મહારાજની મરજીથી’ આ સમજણની દૃઢતા એ આધ્યાત્મિક માર્ગની સિદ્ધિ છે. આવો, સંપૂર્ણ મહારાજના કર્તાપણાનો સ્વીકાર કરી નિષ્કામ ભક્તિને વરેલા શ્રેષ્ઠ પાત્રનું દર્શન કરીએ. વળી, આવી સમજણથી કેવા કેવા ફાયદા થાય છે તે વિસ્તારથી સમજીએ આ લેખમાળા દ્વારા.
Read more