December 28, 2017
જગતના જીવ અને સત્સંગીમાત્ર બહારથી જુદા પડે છે. એક બાબતથી તે છે સાત્ત્વિક્તા. તે સાત્ત્વિક્તા એટલે શું ? તેનું મહત્ત્વ શું છે ? તે જાણીએ…
November 28, 2017
‘Punctuality is a secret of success’ અર્થાત્ ‘સમયપાલન એ સફળતાનું રહસ્ય છે’ સમયપાલનનું મહત્ત્વ જાણ્યા બાદ પણ આપણામાની કઈ ક્ષતિ-ત્રુટિઓ સમયપાલન માટે પડકારરૂપ બની રહે છે તે અત્રે જોઈએ...
November 19, 2017
વિશ્વની તમામ શક્તિઓનો સંગ્રહ શક્ય છે. પણ એક એવી શક્તિ જેનો સંગ્રહ શક્ય નથી તે છે ‘સમય’ આ સમયનું આપણા જીવનમાં શું અને કેટલું મહત્વ છે તે સમજીએ…
October 28, 2017
“અધ્યાત્મમાર્ગ કે વ્યવહારિક માર્ગ હોય પણ જેઓ મહાનતાના શ્રેષ્ઠ શિખરો સર કર્યા છે. તેઓના જીવનમાં સ્વચ્છતા રૂપી પાયાના ગુણના સાહજિક દર્શન થાય છે.” આ લેખમાળા દ્વારા આપણે સ્વચ્છતા અંગે મહારાજ અને મોટાપુરુષના અભિપ્રાય તથા જીવનદર્શન માણીએ.
October 19, 2017
Being a cleaning lover is not enough for taking a pleasure of cleanliness. We must become a cleaners. આપણા રોજબરોજના જીવનમાં આપણે કયાં કયાં સ્વચ્છતા રાખવાની જરૂર છે તે આવો નિહાળીએ આ લેખમાળા દ્વારા.
October 12, 2017
“સ્વચ્છતા એ ઉચ્ચતમ વ્યવહારિક તથા આધ્યાત્મિક ગુણ છે” આપણા સર્વેના જીવનમાં સ્વચ્છતાનું શું મહત્ત્વ છે તેનું આચમન આ લેખ દ્વારા કરીએ.
October 6, 2017
“મનુષ્યમાં બળની કમી નથી. પરંતુ દૃઢ સંકલ્પશક્તિની કમી છે.” આપણે સૌ આ સંકલ્પ શક્તિને દૃઢ કરવા કટીબધ્ધ બનીએ. આપણા જીવનના કયા કયા પાસાઓમાં દૃઢસંકલ્પી બનવાની જરૂર પડે છે તે આવો નિહાળીએ આ લેખમાળા દ્વારા.